Wednesday, April 22, 2020

Microsoft Teams School Login

M͟i͟c͟r͟o͟s͟o͟f͟t͟ T͟e͟a͟m͟s͟ S͟c͟h͟o͟o͟l͟ L͟o͟g͟i͟n͟

*આ સાથે શાળાના માઈક્રોસોફ્ટના યુઝરનેમ અને પાસવર્ડ મોકલવામાં આવે છે જેમાં આચાર્યશ્રી એ માઈક્રોસોફ્ટ ટીમ્સ ડાઉનલોડ કરી તેમાં લોગઈન થવાનું રહેશે. નજીકના સમયમાં શાળા સાથે વિડીઓ કોલના માધ્યમ થી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સંપર્ક કરવામાં આવશે. આ સાથે આપને ટીમ્સનો ઉપયોગ કઈ રીતે કરવો તે માટેની G͟U͟I͟D͟E͟L͟I͟N͟E͟ (માર્ગદર્શિકા) મોકલી આપવામાં આવે છે.*
*નોંધ:-*
1. ફર્સ્ટ ટાઇમ લોગીન થશો ત્યારે આપને આપનો પાસવર્ડ બદલવાનું પૂછશે જેમાં કાળજી રાખીને આપનો નવો પાસવર્ડ બદલવાનો રહેશે.
2. કોઈપણ પ્રકારની મુશ્કેલી માટે આપના CRC, BRC અથવા અન્ય કોઈના ટીમ્સના માધ્યમથી અમારી હેલ્પ લાઈન પર ચેટ વડે આપની મુશ્કેલી જણાવશો. (helpccc@gujccc.com)
3. Help CCC માં  મેસેજ કરવા માટે ટીમ્સના સર્ચબારમાં Helpccc સર્ચ કરી ચેટમાં આપનું યુઝરનેમ તેમજ આપની ટીમ્સને લગતી મુશ્કેલી જણાવશો.

*Link for Teams Download for PC*
https://statics.teams.cdn.office.net/production-windows-x64/1.3.00.4461/Teams_windows_x64.exe

*Link for Teams Download for ANDROID Mobile*
https://play.google.com/store/apps/details?id=com.microsoft.teams

*Link for Teams Download for IOS Mobile*
https://apps.apple.com/in/app/microsoft-teams/id1113153706

*Help CCC માં સહાયતા માટે મેસેજ કરવા નીચેની લીંક પર ક્લિક કરી લોગઈન થયા બાદ મેસેજ કરી શકો છો.*
https://teams.microsoft.com/_#/conversations/8:orgid:beda39fa-e92f-464a-8461-ebb8c7fbfaff?ctx=chatTo download Module

No comments:

Post a Comment