Monday, August 31, 2020

Home Learning of 1st September 2020

*✍️🔰📚તા. 01/09/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*
*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*

*✍️🔰📚ધોરણ-3 ગણિત*

*✍️🔰📚ધોરણ-4 ગણિત*

*✍️🔰📚ધોરણ-5 હિન્દી*

*✍️🔰📚ધોરણ:6 વિજ્ઞાન પુનરાવર્તન*

*✍️🔰📚ધોરણ-7 વિજ્ઞાન પુનરાવર્તન*

*✍️🔰📚ધોરણ-8 વિજ્ઞાન પુનરાવર્તન*

*✍️🔰📚ધોરણ-9 વિજ્ઞાન*

*✍️🔰📚ધોરણ-12 ગણિત*

📚🙏🙏🙏🙏🙏🙏🙏📚

Sunday, August 30, 2020

Home Learning of 31st August 2020

 *✍️🔰📚તા. 31/08/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*
*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-3 ગુજરાતી*

https://youtu.be/H2ygmLRVCaY


*✍️🔰📚ધોરણ-4 ગુજરાતી*

https://youtu.be/4E-Vo4Nk43Y


*✍️🔰📚ધોરણ-5 ગુજરાતી*

https://youtu.be/7TeCGxVkKdk


*✍️🔰📚ધોરણ:6 વિજ્ઞાન/સામાજિક વિજ્ઞાન*

https://youtu.be/3KIeyMBAvFs


*✍️🔰📚ધોરણ-7 વિજ્ઞાન/અંગ્રેજી*

https://youtu.be/stzf8Ex7c2E


*✍️🔰📚ધોરણ-8 વિજ્ઞાન/ચિત્રકામ*

https://youtu.be/PWMa9HjVJjM


*✍️🔰📚ધોરણ-9 વિજ્ઞાન*

https://youtu.be/L3Yx2HlShTA


*✍️🔰📚ધોરણ-12 એકાઉન્ટ*

https://youtu.be/jdOwlJ5gRqA


📚🙏🙏🙏🙏🙏🙏🙏📚

All Government Circulars

 What is the meaning of authorised and approved?
The commercial advertisements are very effective and persuasive. They have a greater impact on the minds of children and the women. As a result any product that is introduced with a strong advertising campaign fetches a very good business. In many such cases, there is a possibility of customer getting defrauded. On daily basis, all of us watch two minute commercials on the television. In one such commercial a small boy goes to a medical store to purchase some medicine. When he sees that the shopkeeper has offered him an expired medicine, the boys promptly pays him discontinued currency coins as a reciprocation of shopkeeper’s attitude. The shopkeeper instantly realizes his mistake. In other such advertisement, an old person gets angry on the shopkeeper when the shopkeeper. These advertisements provide a message to the consumers to get alert and well informed about their rights. The ‘Jaago Grahak Jaago’ campaign has created a national awareness regarding the buyer’s rights and buyer protection. This campaign has spread the awareness that a customer needs to be alert against any type of purchase. There are a lot of fraudulent activities prevailing in the market wherein students are given false commitment of admission in a foreign university or regarding job placements. There is no field left out, including education, devoid of fraud. Generally all the universities, colleges or courses are approved by some or the other educational body. Newly introduced institutions generally advertise themselves as being ‘university approved’, ‘Affiliated to’ or ‘Approved by’ etc. Nowadays the universities and colleges get the ratings as per the accredition as being a two star or a three star university. This type of accredition is determines a status of a university or an institution and guarantees its ingenuity and provides assurance to the parents as well as the students that they won’t get defrauded with respect to any promise or assurance given by the university to them. Just like an ISI or an ISO mark on a product confirms its quality, the accredition obtained by the university or an institute confirms its quality. 3Q is one such important accredition. This type of accredition helps students to fetch a better job after completion of their studies. The ‘Jaago Grahak Jaago’ and ‘Jaago Vaali Jaago’ are two campaigns that spread the awareness amongst the people without any doubt or any prejudice against any institute.

The educational environment in the state ( This information is necessary for research and scholarship students )


Education in Gujarat has deep roots. There are innumerable institutions providing educational services in KG to PG. There are universities as well as professional bodies offering education in Gujarat. The number of self financed institutes also has gone up in the state. In such a large presence of various education institutions, it is very essential to ensure that these institutions have the desired affiliations as well as accredition. Apart from a few institutions, most of the educational institutions in the state have all the required affiliations and approvals from various universities or independent professional bodies. Hence the educational environment in the state is robust and has been appreciated from students everywhere. Schools are affiliated either with the Govt., panchayat, S.S.C board or CBSE board. Universities and colleges also have two to three affiliations. Professional colleges also run on special affiliations. Amongst these affiliations, UGC, AIUA, MCI, AICTE, DCI and NCTE are available and provide the ‘recognition’ or ‘approval’ to the various institutions offering higher education. Currently there are seven universities in general stream, seven special universities, five deemed universities, one national university, one open university and two open university centers in the state. Moreover there are study centers for CA, ICWA and CS. Large number of external courses and correspondence courses are available in the state. Gujarat state has universities and professional institutions that provide course in various faculties such as commerce, engineering, pharmacy, science and technology, medical, business administration, agricultural management, tourism etc. These universities offer degree or diploma certificate according to the selection of the course. Such certificates helps the student to secure a higher education, foreign education, occupation, scholarship, bank loan for education or for setting up a business. Only a certificate that is from an approved or a recognised institution carries a value. Gujarat state provides a very good educational environment however, one should always be cautious while selecting a university or a course as a wrong selection can lead disappointment due to a loss of time, efforts as well as money. To check the affiliation and recognition is the key to stay alert against the fake universities and it can be known through different ways.


Click Here to Download


New District Selected for Online Periodical Test


 

એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી માટે નીચે મુજબના જિલ્લાઓ પસંદ કરવામાં આવેલ છે.

1. આણંદ

2. બનાસકાંઠા

3. જુનાગઢ 

4. નવસારી 

5. ખેડા 

6. અરવલ્લી 

7. મહેસાણા 

8. પાટણ

9. છોટા ઉદેપુર

10. વલસાડ

11. ભાવનગર

12. પોરબંદર 

પસંદ થયેલ જિલ્લાની શાળાઓ જ log in થઇ શકશે. *અન્ય જિલ્લાઓની શાળાઓ log in થઇ શકશે નહિ.* એકમ કસોટીના માર્કસની ઓનલાઈન એન્ટ્રી માટેની સમગ્ર પ્રક્રિયાના માર્ગદર્શન માટેનું  પ્રેઝન્ટેશન આ સાથે મોકલી આપવામાં આવેલ છે. આપેલ પ્રેઝન્ટેશનમાં સ્કેનીંગ એપ્લીકેશન અને માર્ગદર્શક વિડીઓની લિંક સામેલ છે. 

આપના મોબાઈલમાં જૂની SaralData એપ્લીકેશન ડાઉનલોડ કરેલ હોય તો તેને uninstall કરી નીચે આપેલ લિંક પરથી ફરીથી અપ્લીકેશન INSTALL કરવાની રહેશે.

https://play.google.com/store/apps/details?id=com.hwrecognisation


એકમ કસોટી ઓનલાઇન માર્ક્સ એન્ટ્રી સરલ ડેટા એપ્લિકેશન

https://youtu.be/yzWCzXmYZbY


Saraldata એપ્લિકેશન મા ઓનલાઇન માર્ક્સ એન્ટ્રી સેવ થયેલ ડેટા ચેક કરવા માટે

https://youtu.be/mLKuye_EZ9w

सरकार द्वारा प्रत्येक खाते में 2000 रु जमा कराया गया इस योजना की कल्पना पहली बार तेलंगाना सरकार द्वारा रयथु बंधु योजना के रूप में की गई और लागू की गई, जहां एक निश्चित राशि सीधे पात्र किसानों को दी जाती है।  इस योजना को विश्व बैंक सहित इसके सफल कार्यान्वयन के लिए विभिन्न संगठनों से प्रशंसा मिली है।  कई अर्थशास्त्री सुझाव देते हैं कि इस प्रकार का निवेश समर्थन कृषि ऋण माफी की तुलना में बेहतर है।  इस योजना के सकारात्मक परिणाम के साथ, भारत सरकार ने इसे देशव्यापी परियोजना के रूप में लागू करना चाहा और इसकी घोषणा १ फरवरी २०१ ९ को भारत के २०१ ९ अंतरिम केंद्रीय बजट के दौरान पीयूष गोयल ने की।


 2018–2019 के लिए, रु।  इस योजना के तहत 20,000 करोड़ रुपये आवंटित किए गए थे।  वर्ष २०१ ९ -२०२० के लिए, इस योजना को संशोधित कर लगभग २ करोड़ किसानों को लाभान्वित किया गया है;  जिसके लिए योजना का दायरा बढ़ाकर लगभग 14.5 करोड़ लाभार्थियों को कर दिया गया है।  केंद्र सरकार द्वारा 87,217.50 करोड़।  24 फरवरी 2019 को, नरेंद्र मोदी ने उत्तर प्रदेश के गोरखपुर में एक करोड़ से अधिक किसानों को one 2,000 की पहली किस्त हस्तांतरित करके योजना का शुभारंभ किया। 


लघु और सीमांत किसानों (एसएमएफ) की आय में वृद्धि करने के उद्देश्य से, सरकार ने चालू वित्त वर्ष में एक नई केंद्रीय क्षेत्र योजना शुरू की है, जिसका नाम है "प्रधान मंत्री किसमैन निधि (पीएम-केसान)"।


 पीएम-किसान योजना का लक्ष्य विभिन्न फसलों की खरीद में एसएमएफ की वित्तीय जरूरतों को पूरा करना है, ताकि प्रत्येक फसल चक्र के अंत में प्रत्याशित कृषि आय के साथ उचित फसल स्वास्थ्य और उचित पैदावार सुनिश्चित हो सके।


CLICK HERE FOR CHECK YOUR NAME

यह उन्हें ऐसे खर्चों को पूरा करने के लिए साहूकारों के चंगुल में पड़ने से भी बचाएगा और खेती की गतिविधियों में उनकी निरंतरता सुनिश्चित करेगा।

Home Learning September 2020 DD Girnar Time Table

होम लर्निंग क्या है?  

होम लर्निंग एक गतिविधि है जिसे एक बच्चे को स्कूल के दिन से बाहर पूरा करने के लिए कहा जाता है, या तो स्वयं या एक वयस्क के साथ।  होम लर्निंग एक विशेष विषय के बारे में एक शोध परियोजना को पूरा करने के लिए एक पुस्तक पढ़ने से लेकर हो सकता है।  हम मानते हैं कि एक बच्चे का घर एक शक्तिशाली सीखने का माहौल है इसलिए हम इन गतिविधियों को पूरा करने के लिए बच्चों को उनके परिवारों के साथ सहयोग करने के लिए प्रोत्साहित करते हैं।

हम जानते हैं कि माता-पिता के जुड़ाव से बच्चे के सीखने में अभिभावकों की भागीदारी और अभिभावकों की भागीदारी बढ़ती है, माता-पिता अपने बच्चे के ज्ञान और समझ का समर्थन, उसे व्यापक और गहरा कर सकेंगे।


हमारे घर सीखने के सिद्धांत:


होम लर्निंग बच्चों को स्कूल में सीखे गए अपने कौशल और ज्ञान का अभ्यास, आवेदन और विस्तार करने में सक्षम बनाता है।


होम लर्निंग बच्चों के जीवन को सीखने के लिए प्रेरित करने के लिए रुचि और उत्साह को बढ़ावा देता है।


निर्णय लेने, सीखने के लिए संगठन और व्यक्तिगत जिम्मेदारी विकसित की जाती है।


नए और अलग संदर्भों में पाठ्यक्रम के सभी क्षेत्रों में कौशल की एक श्रृंखला विकसित करने के लिए अवसर प्रदान किए जाते हैं।


होम लर्निंग परिणाम हमेशा मूल्यवान होते हैं, साझा किए जाते हैं और कई प्रकार की सेटिंग्स में मनाए जाते हैं, जो गर्व की भावना को विकसित करते हैं।


सभी कार्यों को व्यक्तिगत सीखने को बढ़ावा देने के लिए खुले अंत परिणामों के साथ डिजाइन किया जाएगा।


बच्चे के सीखने में सार्थक जुड़ाव के माध्यम से बच्चों और उनके परिवारों के बीच सहयोग को प्रोत्साहित किया जाता है।


घर और स्कूल के बीच साझेदारी मजबूत होती है।


घर सीखने की मात्रा और आवृत्ति:


होम लर्निंग का मुख्य फोकस आपके बच्चे को पढ़ने, जादू करने, लिखने और गणित में आत्मविश्वास बनने में मदद करना है।  बुनियादी कौशल पर ध्यान देने के साथ होम लर्निंग प्रत्येक वर्ष समूह के लिए प्रत्येक सप्ताह एक नियमित पैटर्न का पालन करेगा।


होमवर्क की प्रकृति और मात्रा के बारे में माता-पिता के लिए विशिष्ट मार्गदर्शन होमवर्क बुक के सामने पाया जा सकता है।


सभी बच्चों से अपेक्षा की जाती है कि वे हर दिन घर पर पढ़ सकते हैं, भले ही वे स्वतंत्र रूप से पढ़ने में सक्षम हों।


वर्तनी सोमवार को दी जाएगी और अगले सोमवार को परीक्षण किया जाएगा।


अगले बुधवार को लौटाए जाने के लिए एक होम लर्निंग कार्य शुक्रवार को होमवर्क बुक में फंस जाएगा।


इस अवसर पर होम लर्निंग टास्क एक सप्ताह से अधिक समय तक चलेगा।  इन उदाहरणों में, साप्ताहिक कार्य प्रदान किए जाएंगे, जो संपूर्ण दिशा में काम करेंगे।


हम यह सुनिश्चित करते हैं कि निर्धारित किए गए सभी कार्य बच्चे की क्षमता के लिए उपयुक्त हों।  कुछ बच्चों के कार्यों को उनके स्वयं के घर सीखने को पूरा करने के लिए अनुकूलित किया जाएगा।


 माता-पिता की भूमिका:


घर में माता-पिता और वयस्क घर के सीखने के लिए आवश्यक हैं। हम माता-पिता को यह सुनिश्चित करने के लिए प्रोत्साहित करते हैं कि वे घर के सीखने की उम्मीदों के बारे में स्पष्ट हैं और जब यह होने वाला है।  हम माता-पिता को अपने बच्चे के साथ घर के सीखने को साझा करने और इसे पूरा करने के लिए सबसे उपयुक्त तरीके से निर्णय लेने के लिए प्रोत्साहित करते हैं।  बच्चों को सकारात्मक व्याकुलता मुक्त वातावरण से लाभ होता है जिसमें काम करना है।  वे अपने घर पर सीखने और / या अपनी प्रगति पर चर्चा करने के लिए अपने माता-पिता के साथ मिलकर काम करने की क्षमता से लाभान्वित होते हैं।  कुछ मामलों में बच्चों को स्कूल होम लर्निंग क्लब तक पहुँचने से फायदा हो सकता है।  सत्र के बाद माता-पिता अपनी प्रगति की चर्चा के माध्यम से अपने बच्चे का समर्थन कर सकते हैं।


हम माता-पिता को प्रोत्साहित करते हैं कि वे गृह-शिक्षा से संबंधित किसी भी मुद्दे को स्पष्ट करने के लिए कक्षा शिक्षक के साथ गृह शिक्षण पर चर्चा करें।


Click Here for Download Timetable

Saturday, August 29, 2020

Home Learning of 29th August 2020

 *✍️🔰📚તા. 29/08/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*

*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-3 જોયફુલ*

https://youtu.be/u9ixmQ6F0j0


*✍️🔰📚ધોરણ-4 જોયફુલ*

https://youtu.be/pT_m5knO4U4


*✍️🔰📚ધોરણ-5 જોયફુલ*

https://youtu.be/T9t0_gPku9s


*✍️🔰📚ધોરણ:6 અંગ્રેજી/સામાજિક વિજ્ઞાન*

https://youtu.be/7U3ZNXlzD9k


*✍️🔰📚ધોરણ-7 અંગ્રેજી/ચિત્રકામ*

https://youtu.be/0oyY8zeLNbM


*✍️🔰📚ધોરણ-8 અંગ્રેજી/ચિત્રકામ*

https://youtu.be/1o2yZ4zAVxU


*✍️🔰📚ધોરણ-10 વિજ્ઞાન*

https://youtu.be/F3ndh_B6GeY


*✍️🔰📚ધોરણ-12 એકાઉન્ટ*

https://youtu.be/kZXS2HElXn4


📚🙏🙏🙏🙏🙏🙏🙏📚

Friday, August 28, 2020

Home Learning of 28th August 2020

 *✍️🔰📚તા. 28/08/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽**✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-3 ગણિત*

https://youtu.be/SI4Ck6SojqA


*✍️🔰📚ધોરણ-4 ગણિત*

https://youtu.be/nEa_VYd3Kas


*✍️🔰📚ધોરણ-5 ગણિત*

https://youtu.be/dQwc7iEe8t0


*✍️🔰📚ધોરણ-6 વિજ્ઞાન/સંસ્કૃત*

https://youtu.be/sRoq6C_F0O0


*✍️🔰📚ધોરણ-7 વિજ્ઞાન/સંસ્કૃત*

https://youtu.be/C87ou_fdeY0


*✍️🔰📚ધોરણ-8 વિજ્ઞાન/સંસ્કૃત*

https://youtu.be/oy1mx8mURqg


*✍️🔰📚ધોરણ-10 વિજ્ઞાન*

https://youtu.be/VkHbS0VkqSk


*✍️🔰📚ધોરણ-12 એકાઉન્ટ*

https://youtu.be/fMNDNdt7-WIWednesday, August 26, 2020

Home Learning of 27th August 2020

 *✍️🔰📚તા. 27/08/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*

*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-3 ગુજરાતી*

https://youtu.be/12RnMpgfXoY


*✍️🔰📚ધોરણ-4 ગુજરાતી*

https://youtu.be/ljBRMVzVVfE


*✍️🔰📚ધોરણ-5 અંગ્રેજી*

https://youtu.be/YcftQ5RsDRA


*✍️🔰📚ધોરણ-6 સામાજિક વિજ્ઞાન/હિન્દી*

https://youtu.be/3pp4pEbscHA


*✍️🔰📚ધોરણ-7 ચિત્રકામ/હિન્દી*

https://youtu.be/gMYu1N-wPMI


*✍️🔰📚ધોરણ-8 ચિત્રકામ/હિન્દી*

https://youtu.be/GxrOo6z-vxk


*✍️🔰📚ધોરણ-10 વિજ્ઞાન*

https://youtu.be/XSZB1jG3Alg


*✍️🔰📚ધોરણ-12 જીવ વિજ્ઞાન*

https://youtu.be/hEr8iedBUmY


*✍️🔰📚ખાસ નોંધ:*


✍️હોમ લર્નીગ ના ટાઇમટેબલ મુજબ તારીખ:27/08/2020ના દિવસે ધોરણ: 6 થી 8 માં *વિજ્ઞાન અને હિન્દી* વિષય હોવા જોઈએ તો તેમાં ફેરફાર છે નીચે મુજબ.


✍️ધોરણ:6 માં *વિજ્ઞાન/હિન્દી* વિષયની જગ્યાએ *સામાજિક વિજ્ઞાન/હિન્દી* આપેલ છે.


✍️ધોરણ: 7 અને 8 માં *વિજ્ઞાન/હિન્દી* વિષય ની જગ્યાએ *ચિત્રકામ/હિન્દી* આપેલ છેTuesday, August 25, 2020

Home Learning of 26th August 2020

 *✍️🔰📚તા. 26/08/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*
*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-3 પર્યાવરણ*

https://youtu.be/f0WWFk3G4cM


*✍️🔰📚ધોરણ-4 પર્યાવરણ*

https://youtu.be/-psHqvvSqPM


*✍️🔰📚ધોરણ-5 પર્યાવરણ*

https://youtu.be/vxE7yF3c55Y


*✍️🔰📚ધોરણ-6 વિજ્ઞાન*

https://youtu.be/fM2fTBlYlSE


*✍️🔰📚ધોરણ-7 વિજ્ઞાન*

https://youtu.be/CYS7NDDMxuE


*✍️🔰📚ધોરણ-8 વિજ્ઞાન*

https://youtu.be/ETu6MYvYQTs


*✍️🔰📚ધોરણ-10 ગણિત*

https://youtu.be/CrhjHehkKPw


*✍️🔰📚ધોરણ-12 રસાયણ વિજ્ઞાન*

https://youtu.be/WL7O1Y8E97g


*✍️ખાસ નોંધ*


✍️હોમ લર્નીગ ટાઇમટેબલ મુજબ તારીખ: *25/08/2020* ના રોજ ધોરણ: 6 થી 8 માં *વિજ્ઞાન* વિષયનું પુનરાવર્તન હતું,પરંતુ 25 તારીખના યુટ્યૂબ વિડીયો માં *સામાજિક વિજ્ઞાન* નું પુનરાવર્તન બતાવવામાં આવેલું છે.


✍️હોમ લર્નીગ ટાઇમટેબલ મુજબ તારીખ: *26/08/2020* ના રોજ ધોરણ: 6 થી 8 માં *સામાજિક વિજ્ઞાન* વિષયનું પુનરાવર્તન હતું,પરંતુ 26 તારીખના યુટ્યૂબ વિડીયો માં  *વિજ્ઞાન* નું પુનરાવર્તન બતાવવામાં આવેલું છે.


✍️યુટ્યૂબ વિડીયો માં વિષયનું ટાઇટલ અને અંદરનો વિડીયો બને અલગ છે તેમની ખાસ નોંધ લેવી.
Monday, August 24, 2020

GUJCET 2020 all Paper Solution

 What is GUJCET?


GUJCET (Gujarat Common Entrance Test) is an annual entrance exam for candidates seeking admission into Engineering and pharmacy courses. The exam is overseen by the Gujarat Secondary and Higher Secondary Education Board (GSHSEB). However, the admission and the counselling process is undertaken by the Admission Committee for Professional Courses (ACPC).

GUJCET Eligibility Criteria


Candidates have to ensure that they fulfil the following criteria to be deemed eligible:


Candidates should be Indian citizens


Candidates must be domiciled in Gujarat (IF claiming reservation)


The candidate’s age must not be less than 17 years


Candidates must have cleared their class 12 exam from a recognized board


Candidates that are appearing for their class 12 exams are also eligible to apply


Candidates must have secured at least 45% marks (40% in case of reserved categories) in their class 12 exams or equivalent.

GUJCET Selection Process


After candidates have appeared for the GUJCET exam, they will be allocated a rank according to the marks they have secured. Based on these marks, candidates can choose their desired course and institution in the counselling process (Seat availability subject to rank secured and reservation status of the candidates).


GUJCET 2020 Maths Paper solution


GUJCET 2020 Physics Paper solution


GUJCET 2020 Biology Paper solution


GUJCET 2020 Chemistry Paper solution
Home Learning of 25th August 2020

 *✍️🔰📚તા. 25/08/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*
*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-3 ગણિત*

https://youtu.be/rG0iH14_oR8


*✍️🔰📚ધોરણ-4 ગણિત*

https://youtu.be/CdVYuYGtBOA


*✍️🔰📚ધોરણ-5 હિન્દી*

https://youtu.be/AX74R0iXAaU


*✍️🔰📚ધોરણ-6 વિજ્ઞાન*

https://youtu.be/VxL9nsjc3pk


*✍️🔰📚ધોરણ-7 વિજ્ઞાન*

https://youtu.be/UzAD7ENEcoA


*✍️🔰📚ધોરણ-8 વિજ્ઞાન*

https://youtu.be/g161c0_AB_8


*✍️🔰📚ધોરણ-10 ગણિત*

https://youtu.be/fOYJ7_UunSE


*✍️🔰📚ધોરણ-12 રસાયણ વિજ્ઞાન*

https://youtu.be/QPVPgabsfaA


ભારત-જાપાન-ઓસ્ટ્રેલિયા દ્વારા ચીનને ઘેરવા માટે આપૂર્તિ શૃંખલા લચીલાપન પહેલ લોન્ચ કરવાનો નિર્ણય

 

સપ્લાય ચેઇન ફ્લેક્સિબિલિટી ઇનિશિયેટિવની જાપાન દ્વારા પ્રથમ પ્રસ્તાવ મૂકવામાં આવી હતી.  આ પહેલનો ઉદ્દેશ ચીન પર નિર્ભરતા ઘટાડવાનો છે.  ભારત અને ઓસ્ટ્રેલિયા પણ આમાં જાપાન સાથે જોડાશે.  ચીની રાજકીય વર્તણૂક અને સપ્લાય ચેઇન વિક્ષેપો અંગે ચિંતિત કંપનીઓનો આ સીધો પ્રતિસાદ છે.

મુખ્ય બિંદુ:-

જાપાન આ પહેલ અંગે ભારત સરકારનો સંપર્ક કરી ચૂક્યું છે.  એક્યુઅલ કંટ્રોલ લાઇન પર ચીનના આક્રમક ચાલની સાથે ભારત પણ આ પહેલમાં જોડાશે.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણને આકર્ષિત કરવાનો છે.  આ ક્ષેત્રને આર્થિક મહાસત્તામાં પરિવર્તન આપવાનું લક્ષ્ય છે.  ઉપરાંત, તેનો ઉદ્દેશ પ્રદેશના દેશો વચ્ચે ભાગીદાર સંબંધો બનાવવાનો છે.

એસસીઆરઆઈનો વિચાર પણ આસિયાન દેશો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે.

મહત્વ:-

આ ક્ષેત્રમાં મજબૂત સપ્લાય ચેઇન બનાવવાની પહેલ સાથે, ભારત-પ્રશાંત ક્ષેત્રમાં રાહત સુધરશે.  ઉદ્યોગોએ હવે ભારતને "સપ્લાય ચેન માટેનું કેન્દ્ર" તરીકે જોવાની શરૂઆત કરી દીધી છે.  તેથી, ભારત સરકારે વૈશ્વિક સપ્લાય ચેઇનનો ભાગ બનવા અને ચીનના વિકલ્પ તરીકે ઉભરવા હાકલ કરી છે.

એ નોંધવું જોઇએ કે પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે ઉદ્યોગો હવે ભારતને સપ્લાય ચેનના કેન્દ્ર તરીકે જોઈ રહ્યા છે.

ભારત-જાપાન-ઓસ્ટ્રેલિયા:-

આ દેશોની ભૌગોલિક સ્થિતિ મહત્વપૂર્ણ છે.  ચીનના પગલાંનો સામનો કરવા ભારત-પ્રશાંત ક્ષેત્રમાં આ ત્રણ દેશોનાં પગલાંનાં મુખ્ય મુદ્દા નીચે મુજબ છે:

ભારત અને જાપાન સુરક્ષા, રાજકીય અને આર્થિક સહયોગના ક્ષેત્રોમાં તેમની નવી ભાગીદારી બનાવી રહ્યા છે.

જાપાનની મફત અને ખુલ્લી ભારત-પ્રશાંત વ્યૂહરચના અને ભારતની અધિનિયમ પૂર્વ નીતિ વચ્ચે એકરૂપતા છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા સબમરીન વિરોધી યુદ્ધનો અભ્યાસ કરે છે.  તેઓએ લોકોથી લોકોના મજબૂત સંબંધો સ્થાપિત કર્યા છે.

ઓસ્ટ્રેલિયા અને જાપાન વચ્ચે સંયુક્ત સાહસ છે જે ભારતને ત્રીજા મુખ્ય ભાગીદાર તરીકે ઓળખે છે.

West Nile Virus

 


મચ્છરો દ્વારા ફેલાયેલ વેસ્ટ નાઇલ વાયરસના ફાટી નીકળવાના કારણે 21 ઓગસ્ટ, 2020 ના રોજ સ્પેનમાં બે લોકોના મોત થયા હતા.

ઇતિહાસ:-
વેસ્ટ નાઇલ વાયરસની શોધ પ્રથમ વખત 1937 માં યુગાન્ડામાં થઈ હતી.  તે પક્ષીઓમાં જોવા મળે છે અને તે મચ્છરો દ્વારા માણસોમાં ફેલાય છે.


વેસ્ટ નાઇલ વાયરસ:-


વેસ્ટ નાઇલ વાયરસ એ આરએનએ વાયરસ છે જે વેસ્ટ નાઇલ તાવનું કારણ બને છે.  વાયરસ ફ્લvવીવિરીડે પરિવારનો છે.  ફ્લેવીવીરિડે પરિવારમાં ઝીકા વાયરસ, પીળો તાવ વાયરસ અને ડેન્ગ્યુ વાયરસ પણ છે.

પશ્ચિમ નાઇલ વાયરસ મુખ્યત્વે મચ્છરો દ્વારા ફેલાય છે.  વાયરસ અન્ય ચેપગ્રસ્ત પ્રાણીઓ, તેમના લોહી અને પેશીઓમાંથી પણ ફેલાય છે.  તેમના પ્રાથમિક યજમાનો પક્ષીઓ છે.  આ વાયરસના કારણે માણસો સિવાય ઘોડાઓ પણ સૌથી વધુ અસર કરે છે.  રસી ઘોડાઓ માટે ઉપલબ્ધ છે પણ મનુષ્ય માટે નથી.

ભારતમાં વેસ્ટ નાઇલ વાયરસ:-

માર્ચ 2019 માં, કેરળમાં વેસ્ટ નાઇલ વાયરસ આવ્યો હતો.

વેસ્ટ નાઇલ વાયરસ ચેપ:-

પશ્ચિમ નાઇલ વાયરસ પક્ષીઓથી મચ્છર અને મચ્છરોથી ઘોડાઓ અને સસ્તન પ્રાણીઓમાં ફેલાય છે.  અંગ પ્રત્યારોપણ, સ્તનપાન અને લોહી ચfાવ દ્વારા પણ વાયરસ મનુષ્યમાં સંક્રમિત થઈ શકે છે.  આજ સુધી, માનવ-થી-માનવ વેસ્ટ નાઇલ વાયરસનું પ્રસારણ થયું નથી.

વેસ્ટ નાઇલ વાયરસથી થતાં ગંભીર રોગ ન્યુરોઇનવાસ્વ રોગ છે.

Sunday, August 23, 2020

Home Lerning of 24th August 2020

 *✍️🔰📚તા. 24/08/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*
*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-3 ગુજરાતી*

https://youtu.be/iLPzd79RCVo


*✍️🔰📚ધોરણ-4 ગુજરાતી*

https://youtu.be/_4yLxBcBYvg


*✍️🔰📚ધોરણ-5 અંગ્રેજી*

https://youtu.be/q__wXtC5yJk


*✍️🔰📚ધોરણ-6 ગુજરાતી/સામાજિક વિજ્ઞાન*

https://youtu.be/CTMXYwwNejk


*✍️🔰📚ધોરણ-7 ગુજરાતી/સામાજિક વિજ્ઞાન*

https://youtu.be/9bzakNqbNS4


*✍️🔰📚ધોરણ-8 ગુજરાતી/વિજ્ઞાન*

https://youtu.be/Fr97CjP2UW0


*✍️🔰📚ધોરણ-10 ગણિત*

https://youtu.be/HUl1yYwvOsE


*✍️🔰📚ધોરણ-12 કેમેસ્ટ્રી*

https://youtu.be/iJlcy9qpE1k


📚🙏🙏🙏🙏🙏🙏🙏📚*✍️🔰📚સમગ્ર શિક્ષા દ્વારા હોમ લર્નીગ કાર્યક્રમ અંતર્ગત લાઈવ વર્ચ્યુઅલ કલાસ ધોરણ: 9 થી 12 આપનું સ્વાગત છે.* 


📚તારીખ:24/08/2020📚


✍️🔰📚ધોરણ: 9 *ગણિત*

https://youtu.be/pVQBmUYa5Yg


✍️🔰📚ધોરણ: 10 *ગણિત*

https://youtu.be/8tj4P3PeGjs


✍️🔰📚ધોરણ: 9 *વિજ્ઞાન*

https://youtu.be/OCKiT4E81Ic


✍️🔰📚ધોરણ: 10 *વિજ્ઞાન*

https://youtu.be/dsYJgOBZhlQ


✍️🔰📚ધોરણ: 12(કોમર્સ) *નામાનાં મૂળતત્વો* 

https://youtu.be/CNjkhwwNSsE


✍️🔰📚ધોરણ:12(સાયન્સ) *ગણિત* 

https://youtu.be/i8VVvWHrT0o


✍️🔰📚ધોરણ: 12 (કોમર્સ) *આંકડાશાસ્ત્ર* 

https://youtu.be/gB7KZAreUfM


✍️🔰📚ધોરણ: 12 (સાયન્સ) *જીવ વિજ્ઞાન*

https://youtu.be/STkIb2qUJOA


📚🙏🙏🙏🙏🙏🙏🙏🙏📚

Saturday, August 22, 2020

બિન અનામત વર્ગ આયોગ માહિતી પુસ્તિકા 2020

ગુજરાત રાજ્યમાં સામાજિક સમરસતા જળવાય એ હેતુથી અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ,સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સિવાયની અન્ય જ્ઞાતિઓ કે જેને બિન અનામત વર્ગમાં સમાવેશ કરવામાં આવેલ છે, તે પૈકી વિકાસના લાભોથી વંચિત એવા આર્થિક રીતે નબળા વર્ગોની સમસ્યાઓના  સમાધાન અને કલ્યાણ માટે ગુજરાત સરકાર દ્વારા તારીખ-05-10-2017 ની અધિસુચનાથી 'ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગોના આયોગની' સ્થાપના કરવામાં આવી છે.

બિન અનામત વર્ગોની મુશ્કેલીઓ, પીડાઓ, જરૂરિયાત બાબતે આયોગ, બિન અનામત વર્ગના આગેવાનો/સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ સાથે પરામર્શ ચર્ચાઓ કરીને સરકારને તેને અનુરૂપ યોજનાઓ માટે ભલામણ કરી તેનો અમલ થાય એવા પ્રયાસો કરે છે.


બિન અનામત વર્ગો માટેની 4 ધિરાણ યોજનાઓ અને 5 સહાયની યોજનાઓના અમલ કરવા માટે રાજ્ય સરકારે 'ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ' ની રચના કરેલ છે.


જરૂરિયાતમંદને યોજનાઓનો સમયસર અને પૂરતો લાભ મળે એ હેતુથી એક માર્ગદર્શિકા બનાવેલ છે જે દરેકને ઉપયોગી થશે.


માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો.

SSG Application Training Module


શાળા સ્વચ્છતા ગુણાક એપ્લિકેશનમાં સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માટે મૂળભૂત માહિતી અપલોડ કરવાની છે. જે 28/09/2020 સુધીમાં મોકલી આપવા જણાવ્યું છે વધુ માહિતી માટે પરિપત્ર ડાઉનલોડ કરો.

Click Here to Download


✍🏻🔰📚 *SSG APP મા આપેલ કોવિડ તાલીમ ના તમામ મોડ્યુલ જોઈ શકો અને વાંચી શકો*


✍🏻🔰📚 *નીચે આપેલ લિંક પરથી મોડ્યુલ વાંચી પરિક્ષા આપી શકો*


https://drive.google.com/drive/mobile/folders/1n1xBDNkfTyHhdB23neaL7eaSjdmtVbN1?usp=sharing

Friday, August 21, 2020

Home Learning of 22nd and 23rd August 2020

 *✍️🔰📚તા. 22/08/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*
*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-3 જોયફુલ*

https://youtu.be/CVaT-B8B3Ek


*✍️🔰📚ધોરણ-4 જોયફુલ*

https://youtu.be/2JGlTyvpiqo


*✍️🔰📚ધોરણ-5 જોયફુલ*

https://youtu.be/kDjl3Y-RY00


*✍️🔰📚ધોરણ:6 વિજ્ઞાન/અંગ્રેજી*

https://youtu.be/uGh6ysTqnWg


*✍️🔰📚ધોરણ-7 વિજ્ઞાન/અંગ્રેજી*

https://youtu.be/rhtf0rvTJ-U


*✍️🔰📚ધોરણ-8 વિજ્ઞાન/અંગ્રેજી*

https://youtu.be/iVTGBGnZNH0


*✍️🔰📚ધોરણ-9 ગણિત*

https://youtu.be/Pg88LkhbB0Y


*✍️🔰📚ધોરણ-11 રસાયણ વિજ્ઞાન (કેમેસ્ટ્રી)*

https://youtu.be/aOcByt6xMZY


📚🙏🙏🙏🙏🙏🙏🙏📚


*✍️🔰📚તા. 23/08/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*


*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-10 ગણિત*

https://youtu.be/wi5cJ1J4NEI


*✍️🔰📚ધોરણ-12 રસાયણ વિજ્ઞાન (કેમેસ્ટ્રી)*

https://youtu.be/KBtbNd-0RW8


*✍️નોંધ: ધોરણ: ૩ થી ૮ હોમ લર્નીગમાં તારીખ:૨૩/૦૮/૨૦૨૦ રવિવારની રજા છે*


📚🙏🙏🙏🙏🙏🙏🙏📚


Thursday, August 20, 2020

Home Learning of 21st August 2020

 *✍️🔰📚તા. 21/08/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*
*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-3 ગણિત*

https://youtu.be/ULN2ZUTfFhc


*✍️🔰📚ધોરણ-4 ગણિત*

https://youtu.be/lWw-AOFFgP4


*✍️🔰📚ધોરણ-5 પર્યાવરણ*

https://youtu.be/qCpgx95P2gA


*✍️🔰📚ધોરણ-6 ગણિત/સંસ્કૃત*

https://youtu.be/Z9rpAY_IYWo


*✍️🔰📚ધોરણ-7 ગણિત/સંસ્કૃત*

https://youtu.be/T2n0ooy-9GE


*✍️🔰📚ધોરણ-8 ગણિત/સંસ્કૃત*

https://youtu.be/Wg7aYJFdnpQ


*✍️🔰📚ધોરણ-9 ગણિત*

https://youtu.be/arhmvf8VTDM


*✍️🔰📚ધોરણ-11 બાયોલોજી*

https://youtu.be/WBxOMH7UdOk


📚🙏🙏🙏🙏🙏🙏🙏📚*✍️🔰📚સમગ્ર શિક્ષા દ્વારા હોમ લર્નીગ કાર્યક્રમ અંતર્ગત લાઈવ વર્ચ્યુઅલ કલાસ ધોરણ: 9 થી 12 આપનું સ્વાગત છે.* 


📚તારીખ:21/08/2020📚


✍️🔰📚ધોરણ: 9 *ગણિત*

https://youtu.be/e01_9PE4xKE


✍️🔰📚ધોરણ: 10 *ગણિત*

https://youtu.be/G3kY3-SEiXc


✍️🔰📚ધોરણ: 9 *વિજ્ઞાન*

https://youtu.be/sThdibTZtiM


✍️🔰📚ધોરણ: 10 *વિજ્ઞાન*

https://youtu.be/YgXw8MXDAqg


✍️🔰📚ધોરણ: 12(કોમર્સ) *નામાનાં મૂળતત્વો* 

https://youtu.be/D_w-c5RzKvE


✍️🔰📚ધોરણ:12(સાયન્સ) *ભૌતિક વિજ્ઞાન* 

https://youtu.be/Bh0tnWVrrhY


✍️🔰📚ધોરણ: 12 (કોમર્સ) *આંકડાશાસ્ત્ર* 

https://youtu.be/EFHXjlxfBi8


✍️🔰📚ધોરણ: 12 (સાયન્સ) *રસાયણ વિજ્ઞાન*

https://youtu.be/-WSiteuarNM


📚🙏🙏🙏🙏🙏🙏🙏🙏📚

Wednesday, August 19, 2020

Home Learning of 20th August 2020

 *✍️🔰📚તા. 20/08/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*
*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-3 ગુજરાતી*

https://youtu.be/gUORmvx24Zk


*✍️🔰📚ધોરણ-4 ગુજરાતી*

https://youtu.be/0oMi4GxDPyo


*✍️🔰📚ધોરણ-5 અંગ્રેજી*

https://youtu.be/EJ1xTu19v4c


*✍️🔰📚ધોરણ-6 ગુજરાતી/સામાજિક વિજ્ઞાન*

https://youtu.be/dcOYyd8Feh0


*✍️🔰📚ધોરણ-7 ગુજરાતી/સામાજિક વિજ્ઞાન*

https://youtu.be/dXRcf6lv3HA


*✍️🔰📚ધોરણ-8 ગુજરાતી/સામાજિક વિજ્ઞાન*

https://youtu.be/AYdlpgLCJQ0


*✍️🔰📚ધોરણ-9 ગણિત*

https://youtu.be/CkIIdfo8ejE


*✍️🔰📚ધોરણ-11 બાયોલોજી*

https://youtu.be/ushcXPvIpVs


📚🙏🙏🙏🙏🙏🙏🙏📚


*✍️🔰📚સમગ્ર શિક્ષા દ્વારા હોમ લર્નીગ કાર્યક્રમ અંતર્ગત લાઈવ વર્ચ્યુઅલ કલાસ ધોરણ: 9 થી 12 આપનું સ્વાગત છે.* 


📚તારીખ:20/08/2020📚


✍️🔰📚ધોરણ: 9 *ગણિત*

https://youtu.be/kXpKksOaEF8


✍️🔰📚ધોરણ: 10 *ગણિત*

https://youtu.be/3wuyR5r3s6g


✍️🔰📚ધોરણ: 9 *વિજ્ઞાન*

https://youtu.be/guAkAtwH2ww


✍️🔰📚ધોરણ: 10 *વિજ્ઞાન*

https://youtu.be/Ca_XKQR1yOk


✍️🔰📚ધોરણ: 12(કોમર્સ) *નામાનાં મૂળતત્વો* 

https://youtu.be/rJkAb1EkG0I


✍️🔰📚ધોરણ:12(સાયન્સ) *ગણિત* 

https://youtu.be/ubLUFrRpyRE


✍️🔰📚ધોરણ: 12 (કોમર્સ) *આંકડાશાસ્ત્ર* 

https://youtu.be/9yMozof8VFo


✍️🔰📚ધોરણ: 12 (સાયન્સ) *જીવ વિજ્ઞાન*

https://youtu.be/IPel1hvRmYo


📚🙏🙏🙏🙏🙏🙏🙏🙏📚

School Merge in Gujarat

 અગાઉની જેમ હવે ફરી પાછું શાળા મર્જ કરવાનું શરૂ થઈ ગયું છે. જી હા મિત્રો હાલમાં જ અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ દ્વારા જિલ્લાની અનેક શાળાઓને મર્જ કરવાનો આદેશ કરવામાં આવેલ છે.
મિત્રો આપને જણાવી દઈએ કે વર્ષ 2019 માં સરકાર દ્વારા 1 થી 10 સુધીના સ્ટેપ બહાર પાડવામાં આવ્યા હતા જેમાં ન બંધ બેસતી શાળાને નજીકની પ્રાથમિક શાળામાં મર્જ કરવાની રહેશે એવો આદેશ હતો.


જે મુજબ હાલમાં અમરેલી જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રીને SMC સાથે ચર્ચા કરીને રૂબરૂ મુલાકાત કરવા જણાવેલ છે. તેમજ ઉપરોક્ત કામગીરી તા- 25/08/2020 સુધીમાં પૂર્ણ કરવા જણાવેલ છે.
Tuesday, August 18, 2020

Shala Swachhta Gunak- Gujarat

 નમસ્કાર મિત્રો હાલમાં સરકાર દ્વારા શાળા સ્વચ્છતા ગુણાંકની એક એપ્લિકેશન અને એક પોર્ટલ બહાર પાડવામાંઆવેલ છે. જેમ રાજ્યના દરેક શિક્ષકોએ 2 પ્રકારની તાલીમ લેવાની છે.
આ તાલીમનું આયોજન રાજ્ય સરકાર દ્વારા UNECEF સાથે મળીને કરવામાં આવ્યું છે જેમાં દરેક શિક્ષકે ઇ-મોડયુલ દ્વારા વોશ અને કોવિડ-19 ની તાલીમ લેવાની છે.
આ તાલીમમાં બે પ્રકારના પ્રૉબ્લેમ આવે છે જેમાં એક છે કે ગુજરાતી ભાષા સરખી રીતે વાંચી શકાતી નથી અને બીજી એ કે અમુક શિક્ષકોએ તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ કર્યાં બાદ જ્યારે પ્રમાણપત્ર ડાઉનલોડ કરે તો એમાં નામ આવતું નથી. આ બંને પ્રોબ્લેમનું સોલ્યુશન માટે એક વીડિયો આવેલ છે જે જોવાથી કદાચ આપ આપની મુશ્કેલી દૂર કરીને સફળતા પૂર્વક તાલીમ પૂર્ણ કરી શકશો.


વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો

Home Learning of 19th August 2020

 *✍️🔰📚તા. 19/08/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*
*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-3 પર્યાવરણ*

https://youtu.be/jNel3jJv0Kc


*✍️🔰📚ધોરણ-4 પર્યાવરણ*

https://youtu.be/8LTtK4SkiTY


*✍️🔰📚ધોરણ-5 ગણિત*

https://youtu.be/bvDL58YaoIo


*✍️🔰📚ધોરણ-6 વિજ્ઞાન/અંગ્રેજી*

https://youtu.be/BcDzwoP6I8U


*✍️🔰📚ધોરણ-7 વિજ્ઞાન/અંગ્રેજી*

https://youtu.be/F2afQHBVMkA


*✍️🔰📚ધોરણ-8 વિજ્ઞાન/અંગ્રેજી*

https://youtu.be/2YVdN8zROgE


*✍️🔰📚ધોરણ-9 ગણિત*

https://youtu.be/9YSm1LLeJS8


*✍️🔰📚ધોરણ-12 ગણિત*

https://youtu.be/Fi0CUsT4LMo


📚🙏🙏🙏🙏🙏🙏🙏📚

Monday, August 17, 2020

Home Learning of 18th August 2020

 *✍️🔰📚તા. 18/08/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽**✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-3 ગણિત*

https://youtu.be/-Wf3ffxpp80


*✍️🔰📚ધોરણ-4 ગણિત*

https://youtu.be/_w8pzrqYtgI


*✍️🔰📚ધોરણ-5 હિન્દી*

https://youtu.be/AFrk-Vn2D7E


*✍️🔰📚ધોરણ-6 સામાજિક વિજ્ઞાન/હિન્દી*

https://youtu.be/FVzB-6JcBLY


*✍️🔰📚ધોરણ-7 સામાજિક વિજ્ઞાન/હિન્દી*

https://youtu.be/gspjNrvJe68


*✍️🔰📚ધોરણ-8 સામાજિક વિજ્ઞાન/હિન્દી*

https://youtu.be/26Eay3NmSh8


*✍️🔰📚ધોરણ-10 અંગ્રેજી*

https://youtu.be/rz17ssIiBVA


*✍️🔰📚ધોરણ-12 ગણિત*

https://youtu.be/ngzSdAIwr_k


📚🙏🙏🙏🙏🙏🙏🙏📚

Home Learning Time table for August

 હોમ લર્નિંગ અંતર્ગત બાળકો ઘરે રહીને અભ્યાસ કરી શકે એ માટે સરકાર દ્વારા આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં બાળકો ઘરે રહીને દૂરદર્શન ડી.ડી.ગિરનાર ચેનલ તેમજ યુટ્યુબ અને DIKSHA મોબાઇલ એપ્લિકેશનની મદદથી અભ્યાસ કરી શકે છે.
"હોમ લર્નિંગ" અંગે દુરદર્શન કેન્દ્ર-ડી.ડી.ગીરનાર ચેનલથી પ્રસારિત ધો ૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે ૧૭ ઓગષ્ટ થી ૩૧ ઓગષ્ટ-૨૦૨૦ના સમયપત્રક બાબત આ સાથે સામેલ છે.


સમયપત્રક ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ pdf ડાઉનલોડ કરો.Sunday, August 16, 2020

Home Learning of 17th August 2020

 *✍️🔰📚તા. 17/08/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*
*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-3 ગુજરાતી*

https://youtu.be/9WJI-YlfhMA


*✍️🔰📚ધોરણ-4 ગુજરાતી*

https://youtu.be/CwEhr5offKU


*✍️🔰📚ધોરણ-5 ગુજરાતી*

https://youtu.be/USsMXyFr5Vk


*✍️🔰📚ધોરણ-6 ગણિત/અંગ્રેજી*

https://youtu.be/14hG7NdDhJY


*✍️🔰📚ધોરણ-7 ગણિત/અંગ્રેજી*

https://youtu.be/3lbFsrJ2Jzs


*✍️🔰📚ધોરણ-8 ગણિત/અંગ્રેજી*

https://youtu.be/-jjf8jbGxqg


*✍️🔰📚ધોરણ-10 અંગ્રેજી*

https://youtu.be/uGf1Z_JgJM4


*✍️🔰📚ધોરણ-12 ગણિત*

https://youtu.be/UD6U5uIcDqg


📚🙏🙏🙏🙏🙏🙏🙏📚*✍️🔰📚સમગ્ર શિક્ષા દ્વારા હોમ લર્નીગ કાર્યક્રમ અંતર્ગત લાઈવ વર્ચ્યુઅલ કલાસ ધોરણ: 9 થી 12 આપનું સ્વાગત છે.* 


📚તારીખ:17/08/2020📚


✍️🔰📚ધોરણ: 9 *ગણિત*

https://youtu.be/HKvQtoJ0I-s


✍️🔰📚ધોરણ: 10 *ગણિત*

https://youtu.be/LJ35ISuQ15c


✍️🔰📚ધોરણ: 9 *વિજ્ઞાન*

https://youtu.be/rzVZFQ9fo_4


✍️🔰📚ધોરણ: 10 *વિજ્ઞાન*

https://youtu.be/4NVMjDZI0mg


✍️🔰📚ધોરણ: 12(કોમર્સ) *નામાનાં મૂળતત્વો* 

https://youtu.be/_AwPI7hc6yQ


✍️🔰📚ધોરણ:12(સાયન્સ) *ભૌતિક વિજ્ઞાન* 

https://youtu.be/6SzGKzEN4m8


✍️🔰📚ધોરણ: 12 (કોમર્સ) *આંકડાશાસ્ત્ર* 

https://youtu.be/gc4u0HEsI0s


✍️🔰📚ધોરણ: 12 (સાયન્સ) *રસાયણ વિજ્ઞાન*

https://youtu.be/reKuHHFzSKg


📚🙏🙏🙏🙏🙏🙏🙏🙏📚

Friday, August 14, 2020

Home Learning of 15th August 2020

 *✍️🔰📚તા. 15/08/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*
*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...**✍️🔰📚ધોરણ-10 વિજ્ઞાન*

https://youtu.be/-8nfq8mhzik


*✍️🔰📚ધોરણ-11 ગણિત*

https://youtu.be/_6bKimD9bq8


📚🙏🙏🙏🙏🙏🙏🙏📚*✍️🔰📚ખાસ નોંધ:*


*📚હોમ લર્નીગ 👇👇*


*✍️તારીખ:15/08/2020 ને શનિવાર ના રોજ ધોરણ: 3 થી 8 માં 15મી ઓગસ્ટ ની રજા છે.*


*✍️તારીખ:16/08/2020ને રવિવારના રોજ ધોરણ:3 થી 8માં રજા છે.*


*✍️ લાઈવ વર્ચ્યુઅલ કલાસ ધોરણ: 9 થી 12 (કોમર્સ/સાયન્સ) મા તારીખ: 15/08/2020 15મી ઓગસ્ટ અને 16/08/2020 રવિવાર ની રજા છે.*


🙏🙏🙏🙏🙏🙏🙏


Online Training for class 6 to 8 teacher

 નમસ્કાર મિત્રો GCERT દ્વારા ધોરણ 6 થી 8 માં અભ્યા5 કરાવતા દરેક શિક્ષક મિત્રો માટે ઓનલાઇન તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.
ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરાવતા ગણિત વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાનના રાજ્યના દરેક શિક્ષકો માટે GCERT દ્વારા ઓનલાઇન તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમ દરેક શિક્ષકે બાયસેગ વંદે ગુજરાત ચેનલ નંબર 1 પર લેવાની રહેશે.


આ તાલીમ માટેનું સાહિત્ય CRC અને BRC ને મોકલી આપવામાં આવશે. આ તાલીમ વંદે ગુજરાત ચેનલ ઉપરાંત જીયો tv પાર પણ લઈ શકાશે.


વધુ માહિતી માટે pdf ફાઇલ ડાઉનલોડ કરો.


શુ આપ તાલીમ લેવાનું ચુકી ગયા છો? ચિંતા કરવાની જરૂર નથી આ સાથે આખી તાલીમનો વીડિયો છે આપ જોઈ શકો છો.


Home Learning of 14th August 2020

 *✍️🔰📚તા. 14/08/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*
*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-3 ગણિત*

https://youtu.be/6kaJSmlw8H0


*✍️🔰📚ધોરણ-4 ગણિત*

https://youtu.be/mMCXIj4UPd4


*✍️🔰📚ધોરણ-5 પર્યાવરણ આસપાસ*

https://youtu.be/OxX-RyGv2bA


*✍️🔰📚ધોરણ-6 હિન્દી/સામાજિક વિજ્ઞાન*

https://youtu.be/YcqjTYx1MY0


*✍️🔰📚ધોરણ-7 હિન્દી/સામાજિક વિજ્ઞાન*

https://youtu.be/iS3JtSMY2XQ


*✍️🔰📚ધોરણ-8 હિન્દી/સામાજિક વિજ્ઞાન*

https://youtu.be/ffQ_4Jt7_Bk


*✍️🔰📚ધોરણ-10 વિજ્ઞાન*

https://youtu.be/pfuBUs7vHBU


*✍️🔰📚ધોરણ-11 ગણિત*

https://youtu.be/DbyT4l6JuAw


📚🙏🙏🙏🙏🙏🙏🙏📚

Thursday, August 13, 2020

ગુજકેટ પરીક્ષા હોલટીકીટ 2020

 *✍️🔰📚ગુજકેટ ઓગષ્ટ-૨૦૨૦ પરીક્ષાની નવી હોલટીકીટ ડાઉનલોડ કરવા બાબત.*
*ગુજકેટ ઓગસ્ટ-2020 ની નવી હોલટીકીટ ડાઉનલોડ કરો👇👇*


તારીખ:13/08/2020, ગુરુવાર

સમય: સાંજે 18:00 કલાકે


*🔰ઓફિસલી વેબસાઈટ પરથી ડાઉનલોડ કરો.👇👇*


1. gujcet.gsebht.in અથવા


2. gsebht.in અથવા


3. gseb.org*📚નોંધ:* હોલટીકીટ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે ગુજકેટ માટે ભરેલ આવેદનપત્રમાં નોંધાયેલ *મોબાઈલ નંબર અથવા ઇ-મેઈલ આઈ.ડી* અને *જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર* દાખલ કરી હોલટીકીટ  ડાઉનલોડ કરવાની રહેશે.


📚🙏🙏🙏🙏🙏🙏🙏📚