Wednesday, September 9, 2020

ઉજાશ ભણી કાર્યક્રમ

 ઉજાશ ભણી કાર્યક્રમ


ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.

ફોટો ડાઉનલોડ કરવા ક્લિક કરો



સૌપ્રથમ આ કાર્યક્રમ રાજ્ય કક્ષાએથી વેબીનાર દ્વારા આયોજિત કરવામાં આવશે તેમજ ત્યારબાદ જિલ્લા દ્વારા માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવશે અને શાળામાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે.

આ કાર્યક્રમ ઉચ્ચતર પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ ને તેમજ માધ્યમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ તથા તેમના માતા પિતા એ પણ નિહાળવાનો રહેશે.

વધુ માહિતી માટે પરિપત્ર ડાઉનલોડ કરો.

પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

No comments:

Post a Comment