Showing posts with label ગુજકેટ. Show all posts
Showing posts with label ગુજકેટ. Show all posts

Thursday, August 13, 2020

ગુજકેટ પરીક્ષા હોલટીકીટ 2020

 *✍️🔰📚ગુજકેટ ઓગષ્ટ-૨૦૨૦ પરીક્ષાની નવી હોલટીકીટ ડાઉનલોડ કરવા બાબત.*




*ગુજકેટ ઓગસ્ટ-2020 ની નવી હોલટીકીટ ડાઉનલોડ કરો👇👇*


તારીખ:13/08/2020, ગુરુવાર

સમય: સાંજે 18:00 કલાકે


*🔰ઓફિસલી વેબસાઈટ પરથી ડાઉનલોડ કરો.👇👇*


1. gujcet.gsebht.in અથવા


2. gsebht.in અથવા


3. gseb.org



*📚નોંધ:* હોલટીકીટ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે ગુજકેટ માટે ભરેલ આવેદનપત્રમાં નોંધાયેલ *મોબાઈલ નંબર અથવા ઇ-મેઈલ આઈ.ડી* અને *જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર* દાખલ કરી હોલટીકીટ  ડાઉનલોડ કરવાની રહેશે.


📚🙏🙏🙏🙏🙏🙏🙏📚