Showing posts with label Air polution. Show all posts
Showing posts with label Air polution. Show all posts

Monday, September 14, 2020

Home Learning of 15th September 2020

 *✍️🔰📚તા. 15/09/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*



*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-3 ગણિત*

https://youtu.be/6JdGTqfvtc4


*✍️🔰📚ધોરણ-4 ગણિત*

https://youtu.be/mQ77wNFeYL0


*✍️🔰📚ધોરણ-5 हिन्दी*

https://youtu.be/w8hZYufiNvI


*✍️🔰📚ધોરણ:6 ગણિત/ગુજરાતી*

https://youtu.be/6NtJLsDLmHg


*✍️🔰📚ધોરણ-7 ગણિત/ગુજરાતી*

https://youtu.be/v8CuX2BliMU

*✍️🔰📚ધોરણ-8 ગણિત/ગુજરાતી*

https://youtu.be/z9NQD_gnEcc


*✍️🔰📚ધોરણ-10 વિજ્ઞાન*

https://youtu.be/w2uglb6zyRE


*✍️🔰📚ધોરણ-11 અકાઉન્ટ(નામાનાં મૂળતત્વો)*

https://youtu.be/kmekLvy9sW0


Saturday, September 12, 2020

Gujarat Virtual School Problem Solution

*✍️🔰📚તા. 13/09/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*


*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-9 ગણિત*

https://youtu.be/C7BowMl7sz8


*✍️🔰📚ધોરણ-12 જીવ વિજ્ઞાન*

https://youtu.be/moWagoJ7x00


========================


*✍️નોંધ: ધોરણ: 1 થી 8 હોમ લર્નીગમાં તારીખ: 13/09/2020 રવિવારની રજા છે*


 *✍️🔰📚ગુજરાત વર્ચ્યુઅલ શાળા(GVS) પ્રોબ્લેમ નું સોલ્યુશન*



*✍️વિદ્યાર્થીઓના મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ*


📚Student Difficult Problem Solution *ધોરણ: 9 વિજ્ઞાન*

https://youtu.be/6-X6KvC4JtE


📚Student Difficult Problem Solution *ધોરણ: 9 ગણિત*

https://youtu.be/LlN54J4sLcM


📚Student Difficult Problem Solution *ધોરણ: 10 ગણિત* 

https://youtu.be/wbHPj75SrXg

📚Student Difficult Problem Solution *ધોરણ: 12 Account*

https://youtu.be/Q71eB-VNm88


📚Student Difficult Problem Solution *ધોરણ: 12 Statistics*

https://youtu.be/aijVk-O_ZlI


🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Wednesday, September 9, 2020

Home Learning of 10th September 2020

 *✍️🔰📚તા. 10/09/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*



*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-3 ગુજરાતી*

https://youtu.be/udDua5Ri6Jc


*✍️🔰📚ધોરણ-4 ગુજરાતી*

https://youtu.be/8EDMdhLSISQ


*✍️🔰📚ધોરણ-5 અંગ્રેજી*

https://youtu.be/nFkk9Ogaf8o


*✍️🔰📚ધોરણ:6 સામાજિક વિજ્ઞાન/હિન્દી*

https://youtu.be/eYtjLUqqbOo


*✍️🔰📚ધોરણ-7 સામાજિક વિજ્ઞાન/હિન્દી*

https://youtu.be/A-0OUxFh9Y0


*✍️🔰📚ધોરણ-8 સામાજિક વિજ્ઞાન/હિન્દી*

https://youtu.be/XxyoloB9Wic


*✍️🔰📚ધોરણ-9 ગણિત*

https://youtu.be/ikVPuDdRHHw


*✍️🔰📚ધોરણ-11 ગણિત*

https://youtu.be/AFx-TSH3A3g


Thursday, August 6, 2020

Smog Tower

સ્મોગ ટાવર




સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી સરકાર અને કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ(CPCB) અને તેના અધિકારીઓને દેશના પાટનગર દિલ્હીમાં 'સ્મોગ ટાવર' ઉભા કરવાની વિગતવાર યોજના રજુ કરવા માટેના આદેશ આપ્યા છે.

સ્મોગ ટાવર વિશે:-

1. સ્મોગ ટાવર એ એક પ્રકારના હવાના શુદ્ધિકરણ માટે બાંધવામાં આવતા વિશાળ ટાવર છે.
2. સ્મોગ ટાવરમાં કેટલાક પ્રકારના ફિલ્ટર્સ હોય છે જે તેની આજુ બાજુની અશુદ્ધ હવા અને હવામાં રહેલા ધૂળના કણોને શોષીને વાતાવરણને શુદ્ધ કરે છે.
3. ટાવરની ટોચ પરની પાંખો દ્વારા વાતાવરણને શુદ્ધ કરવા માટેના ફિલ્ટર્સ દ્વારા અશુદ્ધ હવાને શોષી લે છે અને બાદમાં શુદ્ધ હવે જમીન આસપાસના વિસ્તારમાં છોડી દે છે.


તાજેતરમાં ચીન, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા તથા પોલેન્ડના શહેરોમાં આવા ટાવર સ્થાપવામાં આવ્યા છે.
નિષ્ણાતોના અનુસાર આ ટાવર એક પ્રકારના ક્લીન એર ઝોન બનાવે છે.
આવા પ્રકારના ટાવર્સ પવનની દિશામાં 1 કિલોમીટર અને પવનની વિરુદ્ધ દિશામાં 200 મીટર સુધીના વિસ્તામાંથી હવામાં રહેલા Particulate Matter ની માત્રા 50 ટકા સુધી ઘટાડે છે.

આપણે જણાવી દઈએ કે દિલ્હીમાં છેલ્લા ઘણા વર્ષોથી હવાનું પ્રદુષણ ખૂબ જ ચિંતા જનક રહ્યું છે તથા વર્ષ 2014 ને WHO દ્વારા દિલ્હીને વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર જાહેર કર્યું હતું.