Showing posts with label Atom Bomb. Show all posts
Showing posts with label Atom Bomb. Show all posts

Saturday, September 12, 2020

Gujarat Virtual School Problem Solution

*✍️🔰📚તા. 13/09/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*


*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-9 ગણિત*

https://youtu.be/C7BowMl7sz8


*✍️🔰📚ધોરણ-12 જીવ વિજ્ઞાન*

https://youtu.be/moWagoJ7x00


========================


*✍️નોંધ: ધોરણ: 1 થી 8 હોમ લર્નીગમાં તારીખ: 13/09/2020 રવિવારની રજા છે*


 *✍️🔰📚ગુજરાત વર્ચ્યુઅલ શાળા(GVS) પ્રોબ્લેમ નું સોલ્યુશન*



*✍️વિદ્યાર્થીઓના મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ*


📚Student Difficult Problem Solution *ધોરણ: 9 વિજ્ઞાન*

https://youtu.be/6-X6KvC4JtE


📚Student Difficult Problem Solution *ધોરણ: 9 ગણિત*

https://youtu.be/LlN54J4sLcM


📚Student Difficult Problem Solution *ધોરણ: 10 ગણિત* 

https://youtu.be/wbHPj75SrXg

📚Student Difficult Problem Solution *ધોરણ: 12 Account*

https://youtu.be/Q71eB-VNm88


📚Student Difficult Problem Solution *ધોરણ: 12 Statistics*

https://youtu.be/aijVk-O_ZlI


🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Thursday, August 6, 2020

Atom Bomb on Japan in 1945

આજના દિવસે અમેરિકાએ જાપાનના હીરોશીમાં શહેર પાર પરમાણુ બૉમ્બ ઝીંક્યો હતો.



આજે જાપાનના હીરોશીમાં શહેર પર થયેલા પરમાણુ હુમલાના 75 વર્ષ પૂર્ણ થયા છે. જે હુમલામાં 140000 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને અસંખ્ય લોકો તેની આડઅસરના લીધે હાલમાં પણ કંઈક ને કંઈક બીમારીનો ભોગ બનેલા છે.

જાપાનના હીરોશીમાં શહેર પાર 75 વર્ષ પહેલાં આજના દિવસે એટલે કે 6 ઓગસ્ટ 1945 ના રોજ બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકાએ 'લિટલ બોય' નામનો પરમાણુ બૉમ્બ ઝીંક્યો હતો જેમાં એક લાખ ચાલીસ હજાર જેટલા લોકો મૃત્યુ પામ્યાં હતા. પરંતુ તેની આડ અસરનો સામનો કરી રહેલા લોકોની પેઢી હોવી લુપ્ત થવાના આરે છે કેમ કે હાલ તેમાંથી હોવી ફક્ત 1,36,700 લોકો જ જીવિત છે અને તે પણ 80 કે 90 વર્ષની ઉંમરના છે. જે હાલમાં પણ કોઈને કોઈ આસાધ્ય રોગથી પીડિત છે. તાજેતરમાં થયેલા એક સર્વે અનુસાર મોટાભાગના લગભગ 77 ટકાથી વધુ લોકોએ સ્વીકાર્યું હતું કે તેઓ જીવનભર પોતાના અનુભવો દુનિયાને જણાવીને પરમાણુ હુમલાનું નુકશાન સમજાવી રહયા છે પરંતુ હવે તેઓની વધુ વયના લીધે અને અમુક મર્યાદાઓના લિધર આ કામ કરી શકતા નથી. મોટી વાત એ છે કે પીડિત હોવા છતાં જાપાનના લોકો જ નથી ઇચ્છતા કે તેમનો દેશ પરમાણુ શસ્ત્રોને પ્રોત્સાહન આપે.



યુનાઇટેડ સ્ટેસ્ટ ઓફ અમેરિકા અને રશિયા પોતાના પરમાણુ શસ્ત્રો ઘટાડી રહયા છે જ્યારે ભારત, ચીન પોતાના શસ્ત્રો વધારી રહ્યા છે.