Showing posts with label CAG. Show all posts
Showing posts with label CAG. Show all posts

Friday, August 7, 2020

Girishchandra Murmu new CAG of India

 Girishchandra Murmu(IAS) is new CAG of India.


જમ્મુ કાશ્મીરના લે.ગવર્નર ગીરીશચંદ્ર મુર્મૂની નિમણુંક દેશના નવા કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તરીકે થઈ છે. જેઓ અગાઉના રાજીવ મહર્ષિનું સ્થાન લેશે.


ગીરીશચંદ્ર મુર્મૂ 1985 ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. અગાઉ જ્યારે PM મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારાએ તેઓના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા હતા. આ ઉપરાંત તેઓ નવા રચાયેલ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પ્રથમ લે.ગવર્નર નિમાયા હતા.


તેઓના CAG તરીકે નિમાવાથી ખાલી થયેલ લે.ગવર્નર પેડ પાર ઉત્તરપ્રદેશ રાજ્યન ભાજપના વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હાને જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના નવા લે.ગવર્નર તરીકે નિમાયા છે.61 વર્ષીય મનોજ સિંન્હાની નિમણુંકથી જમ્મુ કાશ્મીરમાં પ્રથમ વખત કોઈ રાજકારણીની લે.ગવર્નર તરીકે નિમણુંક કરવામાં આવી છે.