Showing posts with label PM. Show all posts
Showing posts with label PM. Show all posts

Friday, August 7, 2020

Conclave on Transformational Reforms in Higher Education under National Education Policy

‘Conclave on Transformational Reforms in Higher Education under National Education Policy.’







નરેન્દ્ર મોદી આજે એટલે કે 7 ઓગસ્ટ 2020 ના રોજ સવારે 11 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે.


PM મોદીનું આ સંબોધન દેશને નવી આવેલ શિક્ષણ નીતિ વિશે વાત કરવા માટે આયોજિત કરવામાં આવનાર છે. આ સંબોધનમાં નવી શિક્ષણ નીતિ દ્વાર દેશના યુવાધનને અને દેશને થનાર ફાયદા વિશે વાત કરશે.


હાલમાં જ ભારત સરકાર દ્વારા નવી શિક્ષણનીતિ 2020 જાહેર કરવામાં આવી છે જેમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવેલ છે. ISRO ના ભુતપૂર્વ ચેરમેન કે.કસ્તુરીરંગનની અધ્યક્ષતામાં બનેલી સમિતિ દ્વારા આ નવી શિક્ષણનીતિ ઘડવામાં આવેલી છે.


આપ આ કોન્કલેવ DD ન્યૂઝ પર પણ લાઈવ જોઈ શકશો.
https://www.youtube.com/c/ddnews


UGC ના ટ્વિટર હેન્ડલ https://twitter.com/ugc_india?s=12 પર પણ જોઈ શકશો.


MHRD ના FB પેજ પર પણ જોઈ શકશો. https://www.facebook.com/HRDMinistry/