Showing posts with label Parents. Show all posts
Showing posts with label Parents. Show all posts

Wednesday, September 2, 2020

HomeLearning of 3rd September 2020

 *✍️🔰📚તા. 03/09/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*



*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*


*✍️🔰📚ધોરણ-3 ગુજરાતી*

https://youtu.be/b3v7gD5CA6k


*✍️🔰📚ધોરણ-4 ગુજરાતી*

https://youtu.be/NVBGfVYFLWo


*✍️🔰📚ધોરણ-5 અંગ્રેજી*

https://youtu.be/fmWf_LmeJmg


*✍️🔰📚ધોરણ:6 સામાજિક વિજ્ઞાન*

https://youtu.be/8xTK3-02I90


*✍️🔰📚ધોરણ-7 સામાજિક વિજ્ઞાન*

https://youtu.be/kOTPv5IlEeY


*✍️🔰📚ધોરણ-8 સામાજિક વિજ્ઞાન*

https://youtu.be/qfCArJ3JWBg


*✍️🔰📚ધોરણ-9 વિજ્ઞાન*

https://youtu.be/9Afzqs3j3T8


*✍️🔰📚ધોરણ-12 ગણિત*

https://youtu.be/Xv3XI9KqAdQ


Monday, August 24, 2020

GUJCET 2020 all Paper Solution

 What is GUJCET?


GUJCET (Gujarat Common Entrance Test) is an annual entrance exam for candidates seeking admission into Engineering and pharmacy courses. The exam is overseen by the Gujarat Secondary and Higher Secondary Education Board (GSHSEB). However, the admission and the counselling process is undertaken by the Admission Committee for Professional Courses (ACPC).

GUJCET Eligibility Criteria


Candidates have to ensure that they fulfil the following criteria to be deemed eligible:


Candidates should be Indian citizens


Candidates must be domiciled in Gujarat (IF claiming reservation)


The candidate’s age must not be less than 17 years


Candidates must have cleared their class 12 exam from a recognized board


Candidates that are appearing for their class 12 exams are also eligible to apply


Candidates must have secured at least 45% marks (40% in case of reserved categories) in their class 12 exams or equivalent.

GUJCET Selection Process


After candidates have appeared for the GUJCET exam, they will be allocated a rank according to the marks they have secured. Based on these marks, candidates can choose their desired course and institution in the counselling process (Seat availability subject to rank secured and reservation status of the candidates).


GUJCET 2020 Maths Paper solution


GUJCET 2020 Physics Paper solution


GUJCET 2020 Biology Paper solution


GUJCET 2020 Chemistry Paper solution




Sunday, August 9, 2020

બાળકને કઈ ભાષામા ભણાવવું જોઈએ?

 આજ કાલ દરેક વાલીઓના મનમાં મુંજવાતો એક પ્રશ્ન એટલે એ ક બાળક્ને કઈ ભાષામાં શિક્ષણ આપવું જોઈએ? કેટલા વર્ષનું થાય ત્યારે એનું શિક્ષણ ચાલુ કરવું જોઈએ? આ તમામ પ્રશ્નોના નિરાકારણ માટે કવિ શ્રી તુષાર શુક્લા નો એક સરસ મજાનો વિડિઓ છે એ જોવાથી કદાચ તમારી સઘળી મૂંઝવણ દૂર થઈ જાશે.




આજના હરીફાઇના યુગમાં વાલીઓ બાળકોને બાળપણથી જ હરીફાઈમાં લગાવે છે પરંતુ એ નથી વિચારતા કે હરીફાઈ માટે દરેક સ્પર્ધકની મંજૂરી જરૂરી છે. અઢી વર્ષે બાળકને પ્લે હાઉસમાં ભરતી કરાવે છે, ત્યાંથી લઈને એને સ્વિમિંગ શીખવા મોકલે, ત્યાંથી વળી પાછો ટેનિસ, ક્રિકેટ, વૉલીબોલ અને વળી એ પૂરું થાય ત્યાં કરાટે કે જૂડો શીખવા મોકલી આપે છે. આ ઉપરાંત ઘરે આવ્યા પછે એકાદું ટયુશન હોય તો એમાં મોકલે અને ઘરે શાળાનું હોમવર્ક કરાવે. આવડો મોટો બોજ બાળકના માતા પિતા કોઈ બિઝનેસ કરતા કરતા પણ નથી રાખતા તો બાળકને શા માટે આપે છે એ નથી સમજાતું.


આ બાબતે કવિ તુષાર શુક્લાએ ખૂબ સરસ વાત કરી છે એ સાંભળવાથી બાળક આજે બાળક બની શકશે એક વાર જરૂરથી આ વિડિઓ જોવા વિનંતી.


વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો.