Showing posts with label STEM. Show all posts
Showing posts with label STEM. Show all posts

Tuesday, August 11, 2020

30-30 STEM online weekly Program

 30-30 STEM Online weekly Program for Teacher.




આઈ.આઈ.ટી. ગાંધીનગર અને આઈ.આઈ.એસ.એ.આર પુણે દ્વારા 30-30 Stem સાપ્તાહિક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો ઉદેશ્ય પાઠ્યક્રમ સાથે જોડાયેલા ગણિત અને વિજ્ઞાન વિષયની વિશેષતાઓ જાણીને વર્ગખંડને જીવંત બનનાવવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત ગણિત અને વિજ્ઞાન વિષય સાથે જોડાયેલા વિવિધ રોચક વાતો દ્વારા આ વિષય પ્રત્યેનો ભય દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવશે. શિક્ષકો દ્વારા આ કાર્યક્રમમાં પૂછવામાં આવતા પ્રશ્નોના પ્રત્યુત્તર પણ આપવામા આવશે. માનનીય શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા Tweet કરીને આ કાર્યક્રમને લોન્ચ કરવામાં આવેલ છે.


શિક્ષક મિત્રોએ આ કાર્યક્રમ માટે https://ccl.iitgn.ac.in/3030STEM

આપેલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેમજ આ કાર્યક્રમ સંપૂર્ણ નિઃશુલ્ક છે. 16 ઓગષ્ટથી આ કાર્યક્રમ શરૂ થશે


વધુ માહિતિ માટે પરિપત્ર ડાઉનલોડ કરો